PAN Card ની વિગતો સમયે સમય ચેક કરતા રહેવું જરૂરી છે, તમારા પાનથી કોઈ બીજાએ તો નથી લીધીને લોન આ પ્રોસેસથી કરો ચેક, બચો આવા ફ્રોડ થી

  • પાન કાર્ડની વિગતો સમયે સમય ચેક કરતા રહેવું જરૂરી છે.
  • ક્યાંક તમારા પાનકાર્ડથી કોઈ બીજાએ લોન તો નથી લીધીને આ પ્રોસેસથી કરો ચેક


આપણે આપણું પાનકાર્ડ ની વિગતો ઘણી બધી જગ્યાએ આપીએ છીએ માટે એવું પણ ચેક કરવું જરુરી છે કે આપણા પાનકાર્ડનો ઉપયોગ બીજી જગ્યા એ તો નથી થતો ને??

કોઈ પણ લૉન કરવામાં પાનકાર્ડ ખૂબ જરૂરી છે.

ક્યારેક એ પણ ચેક કરતું રહેવું જરૂરી છે કે આપણું પાનકાર્ડ નો દુરુપયોગ તો નથી થઈ રહ્યો ને??

પણ કાર્ડનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે એ તમે ચેક સરતાથી કરી શકો છો.

જો તમને કોઈ ગરબડ થાય તો તમે ઇન્કમટેક્સ વિભાગમાં ફરિયાદ પણ કરી શકો છો.આવી એક ઘટના ચેન્નાઇ માં બની છે માટે આપણે પણ સતર્ક રહેવું ખૂબ જરૂર છે.

આ ઘટના માં ફિનટેક કંપની Dhani નું નામ સામે આવ્યું હતું.

આપણે જાતે અને ખૂબ આસાની થી આપના પાનકાર્ડની વિગતો ચેક કરી શકીએ છીએ.


ફિનટેક કંપની Dhani વિરુદ્ધ લોકો Twitter પર એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું કે જેને બીજા જ માણસ ને લૉન આપી હતી. અને એ વ્યક્તિ એ ક્રેડિટ રિપોર્ટ ચેક કરતા જાણવા મળ્યું એના નામે લૉન લીધેલ છે અને એમને જલ્દી પૈસા જમા કરાવવા પડશે. હકીકતમાં એમને કોઈ લૉન લીધી જ નહોતી.

Dhani એક ફાઇનાન્સ કંપની છે કે જે હેલ્થ અને પર્શનલ લૉન આપે છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.Join Now!


Dhani એ એવું જણાવ્યું હતું કે બીજા કોઈએ બીજાના પાન કાર્ડ પર લૉન લીધી હતી જેના પર હવે Dhani દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

આવા કેસ ઓછા હોય છે પરંતુ તમારે પાનની ડિટેલ જરૂર ચેક કરવી જોઈએ.

બેંકમાં લૉન લેવા માટે જો કોઈ વ્યક્તિ બીજાના પાનકાર્ડ આપે તો બેન્ક તમને રોકી શકે છે.

લોનના ડોક્યુમેન્ટ માં પણ સાથે આપેલા બીજા જરૂરી ડોક્યુમેન્ટ પણ સાથે મેચ કરશે. જો કોઈ સમસ્યા હશે તો લૉન ની પ્રકિયા આગળ નહિ વધે.

ક્યારેય તમારી સાથે આવું બને તો તમે બેંકમાં જાઓ અને તમે લેખિત માં ફરિયાદ પણ નોંધાવી શકો છો.


આ રીતે ચેક કરી શકો છો?


પાન કાર્ડનો ઉપયોગ તમારે ચેક કરવા માટે


 Cibil portal પર જઈને Cibil Score and History પરથી ચેક કરો.

  • પાન કાર્ડ ચેક કરવા માટે Cibil Portal પરથી Cibil Score and History પર જઇને Get Your CIBIL Score પર ક્લીક કરો.
  • ત્યાં કોઈ Subscription પ્લાન પસંદ કરો.
  • એમાં તમારી જન્મતારીખ, મોબાઈલ નંબર અને E-Mail નાખો.
  • ત્યાં log in કરવા માટે એક સ્ટ્રોંગ પાસવર્ડ નાંખો.
  • ID ના ખાના માં Income Tax ID માટે એમાં તમે પાનકાર્ડ નંબર નાંખો.
  • હવે તમે Make Payment ટેબ પર જાઓ.
  • ત્યારબાદ Verify Your Identity પર ક્લિક કરીને બધી વિગતો ભરો.
  • જો તમે એક વાર જ ચેક કરવું હોય તો તમે Subscription ને હાલ છોડી દો અને આગળ પ્રૉસિડ કરો.
  • હવે એક ઇમેઇલ કે મોબાઈલ નંબર પર OTP આવશે એની મદદ થી એકાઉન્ટ ચાલુ કરો.
  • ત્યારે એક બીજું પેઝ ખુલશે એમાં પણ બધી વિગતો ભરી દો.
  • સીવીલ સ્કોર જોવા માટે બધી વિગતો ભરો અને Dashboard પર બધું જાણવા મળશે.


કઈ રીતે કરશો ફરિયાદ?

ઈનકમ ટેક્સ ખાતાએ પાનકાર્ડ ના દુરુપયોગ ની ફરિયાદ નોંધાવવા માટે એક E portal બનાવ્યું છે.

આ ઉપરાંત આવકવેરા સંપર્ક કેન્દ્ર પણ શરૂ કર્યું છે જે આવી બધી ફરિયાદ નોંધશે.

જે સીધી UTITSL કે USDL સાથે જોડાયેલી હોય છે, આ પોર્ટલ પર તમે ડુપ્લીકેટ પાનકાર્ડ પણ જમા કરાવી શકીયે છીએ.

1) સૌથી પહેલાં - ઇન્કમ ટેક્સ ની સાઈટ પર થી પર જાઓ.

2) - હવે સબમિટ બટન પર ક્લિક કરો અને પોતાની ડિટેલ ભરો.

 રિસીપ્ટ નંબર વગેરેની જાણકારી આપવાની રહેશે.

3) છેલ્લે Submit બટન પર ક્લિક કરીને તમે ફરિયાદ નોંધી શકો છો.

આશા રાખીએ છીએ કે આ માહિતી તમને જરૂર ઉપયોગી સાબિત થઈ હશે.

આ માહિતી આગળ મિત્રોને પણ મોકલો અને આવા કોઈ પણ ફ્રોડ થી બચવા માહિતગાર કરો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવ. Join Now!
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા Facebook પેઝમાં જોડાવ. Join Now!

Post a Comment

Previous Post Next Post
'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();