શું તમે ડિપ્રેશન માં છો??? 5 એવા સવાલ જે તમારે તમારી જાત ને પૂછવા જોઈએ

 શું તમે ડિપ્રેશન માં છો???

5 એવા સવાલ  જે તમારે તમારી જાત ને પૂછવા જોઈએ.... સવાલ છે જેના જવાબ તમને ડિપ્રેશન માં થી બહાર નીકળવા માં મદદ કરશે. સવાલ છે જે તમારી પરિસ્થિતિ

માં સુધારો કરશે.



એવા સવાલો છે કે જે તમને કહેશે કે ભૂલી જાવ ડિપ્રેશન ને અને ખુલી

ને તમારી જિંદગી જીવો તો ચાલો જાણીએ ક્યાં છે પાંચ સવાલ??

 

1. હું મારા સ્વાસ્થ્ય માટે શું કરી રહ્યો છું???

   તમે ખુદ ને તમારી જાત ને પૂછો કે તમે એટલા પરેશાન હોવા છતાં  પણ તમે તમારા સ્વાસ્થ્ય(હેલ્થ) માટે શું કરી રહ્યા છો?તમે ખાલી ભાવના માં આવી ને પોતાનો સમય તો ખરાબ નથી કરી રહ્યા ને???



જો ડોક્ટર ને બતાવ્યા પછી પણ તમારી તબિયત માં કોઈ સુધારો નથી આવતો!!!

તો તમને જરૂર જવાબ મળશે કે પોતાના ડિપ્રેશન ને કેમ ભગાડવું.

 

2.શું હું મોજ શોખ અને આનંદ માટે સમય આપું છું???

       શું તમે પોતાનું મન બદલવા માટે કે પછી સામાન્યતઃ ખુશ રહેવા માટે પોતાના મનને બદલવાનો પ્રયત્ન કર્યો છે???

જેમ કે વીકએન્ડમાં તમે તમારા મિત્રો ને મળ્યા છો??? તેમની સાથે ફરવા માટે ગયા છો??


જો તમે વીકએન્ડમાં મિત્રોને મળતા નથી, પિક્ચર જોવા માટે નથી જતા અને એકલા રહેવાનું પસંદ કરો છો??? તો તમારા ડિપ્રેશનમાં વધારો થઇ શકે છે.

પોતાની જાતને સવાલ કરો

તમારો મન બદલશે અને તમે પણ મોજશોખ કરવા માટે બહાર જશો તમારી એકલતા દૂર થશે અને તમારા ડિપ્રેશનમાં ઘટાડો થશે.

 

3. શું કોઈ જૂની વાતને કે મારા ભૂતકાળને ભૂલી નથી શકતો??

 

શું તમે કોઈ જૂની વાતને ભૂલી નથી શકતા? તમારા ભૂતકાળને ભૂલી નથી શકતા??

 

 તો તમારે તે ભૂલવા ની જરૂર છે.


એટલા માટે તમારે મેડિટેશન અને યોગ નો સહારો લેવો પડશે. જેથી તમે તમારા ભૂતકાળમાંથી બહાર નીકળી અને ભવિષ્યને મજબૂત કરવાના પ્રયત્નો કરશો અને તમારા ડિપ્રેશનમાં ઘટાડો થશે.

 

4. ખરાબ સમયમાં કોની મદદ લઈ શકું એમ છું??

 

દુનિયામાં દરેક વ્યક્તિના જીવનમાં કોઈ એક વ્યક્તિ તો એવી હોય છે કે જેની મદદ તે પોતાના ખરાબ સમયમાં લઈ શકે છે.

 


તમારા જીવનમાં કોઈ આવું છે??? નથી તો એને શોધો.

વ્યક્તિ તમને ડીપ્રેશનમાંથી બહાર કાઢવામાં મદદ કરશે.

5. ડિપ્રેશન પહેલાં હું કેવો હતો???

 

તમે જ્યારથી ડિપ્રેશનનો અનુભવ કરો છો પહેલા તમે કેવા માણસ હતા? તમારી માનસિક પરિસ્થિતિ કેવી હતી???

સવાલનો જવાબ શોધવા માટે તમે તે સમયમાં પાછા જશો અને તેઓ સમય લાવવા માટે મહેનત કરશો

 

ઉપર દર્શાવેલા સવાલો તમને તમારી જિંદગી સારી કરવામાં અને ડિપ્રેશનમાં ઘટાડો કરવામાં ખૂબ મદદરૂપ થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Now!

Post a Comment

Previous Post Next Post
'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();