તમે માનસો નહિ આવું પણ શક્ય છે ? ખાલી વિચારો અને તમારા computer માં મેસેજ type થઇ જશે......

 આવો જાણીએ પૂરી વાત .....


ઔસ્ટ્રેલીયા ના એક દર્દી ની વત છે જેને એના હાથનો ઉપયોગ કર્યા કે એના શરીરનો કોઈ પણ ભાગ નો ઉપયોગ કર્યો અને ના તો કઈ બોલ્યા પણ એનો પૂરો મેસેજ લખી લીધો..

વિજ્ઞાન માટે  આ એક મોટી ઉપલબ્ધી છે.

આ વાત છે Philip o Keefe નામના વ્યક્તિ ની જેને એના મગજથી લખ્યું "Hello, World Short Tweet. Monumental Progress".



આ મેસેજ Synchron નામની કંપની ના CEO Thomas Oxley ના tweeterએકાઉન્ટથી Tweet કરવામાં આવ્યો છે.

 

ચાલો  હવે આના પાછળ ના વિજ્ઞાનને જાણીએ.



Synchron નામની એક કંપની છે. જે Health Care Technology ડીઝાઇન અને પ્રોડક્ટ બનાવવામાં માહિર છે.

એમને ઓસ્ટ્રેલીયામાં લગભગ 65 વર્ષના લકવાગ્રસ્ત દર્દી Philllip ના મગજ માં એક માઈક્રો ચીપ લગાવી દીધી.

આ ચીપ એટલી પાવરફુલ છે કે એ વિચારને શબ્દોમાં બદલવાની ક્ષમતા રાખે છે.

મગજમાં ફીટ કરવામાં આવેલી માઈક્રોચીપ Phillipના મગજને સમજી શકે છે.અને મગજ માં ઉત્પન થતા સંકેતોને શબ્દોમાં  બદલી નાખે છે. 

Phillip આ ચીપને લગાવીને ખુબ ખુશ છે.

Phillip કહે છે કે "આ ચીપ મારા માટે બાઈક ચલાવવા જેવો અનુભવ છે, આના માટે ખુબ પ્રેકટીસની જરૂર હોય હોય છે, પણ એક વાર સમજી જાવ પછી એ તમારા માટે ખુબ જ આસાન રહે છે અને તમે સરળતાથી ચલાવી શકો છો."

આની સાથે Phillip ડોકટરોને મગજમાં પેપરક્લિપ ઈમ્પ્લાન્ટ કરવા માટે આભાર વ્યક્ત કર્યો છે. જેણેતેના વિચારોને શબ્દોમાં બદલવાની તાકાત દીધી છે.

Synchron:

એ કંપની જેને આ કામ કરી બતાવ્યું. કંપનીના CEO આ અનુભવ માટે કહે છે "હું આશા રાખું છું કે અમે લોકોના વિચારો થકી કઈ લખવા કે Tweet કરવા માટે સરળ રસ્તો બનાવી શકીશ"

આશા રાખીએ છીએ અમારો આ લેખ તમને જરૂર ગમ્યો હશે. 

અમારો બ્લોગ ગમ્યો હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલજો....

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Now!

Post a Comment

Previous Post Next Post
'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();