લેપટોપ ખરીદવા માંગો છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો બાકી તમારા પૈસા વેડફાય જશે.


આજના ડિજિટલ યુગમાં આપણા ઘણા કામ આપણે લેપટોપ અથવા મોબાઈલ કરીએ છીએ અને કદાચ તેના વિના અધૂરા રહી જાય છે આજે આ ચીજ આપણી જિંદગીમાં જીવન જરૂરીયાત બની ગઈ છે આ જ ડિજિટલ યુગમાં લેપટોપ મોબાઈલ કે કોમ્પ્યુટર ની જરૂર નોકરી શિક્ષણ અને ઘણા જરૂરી કામ માં પડે છે માટે જો તમે સ્કૂલ-કોલેજમાં એડમિશન કે વર્ક ફ્રોમ હોમ કરતા હોય એના માટે લેપટોપ આવશ્યક છે.

આજે ઘણી બધી ઓનલાઈન વેબસાઈટ કે સ્ટોરમા ખૂબ મોંઘા ભાવના મળે છે જે આપણે ખરીદી લઇએ છે પણ એ આપણી અપેક્ષા મુજબના કામ આપતા નથી.

આથી આપણા પૈસાના પ્રમાણમાં યોગ્ય લેપટોપ મળી શકે એના માટે અમુક મહત્વપૂર્ણ બાબતો વિષે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે

લેપટોપ ખરીદતી વખતે આ મુખ્ય વાત ખાસ ધ્યાન રાખજો

1. Operating System

જો કોઈ લેપટોપ ખરીદી વખતે એક વાર લખવાનું હોય તો એ છે લેપટોપની ઓપરેટિંગ સિસ્ટમ. જે લોકો ઓપરેટિંગ સિસ્ટમનું ધ્યાન નથી રાખતા એ લોકો લેપટોપ ખરીદી ને પાછળથી અલગ ઓપરેટિંગ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાવે છે અને વધારાનો ખર્ચ કરે છે.

2. Hard Drive

ઘણીવાર હાર્ડડિસ્ક ના લીધે પણ આ લેપટોપ અપેક્ષા અનુસાર યોગ્ય કામ કરી શકતા માટે મારે લેપટોપ લેવા જઈએ  ત્યારે હાર્ડ ડિસ્ક પસંદ કરવામાં રાખવું કે હાર્ડ ડિસ્ક કઈ છે SSD કે HDD?

SSD હાર્ડ ડિસ્ક સૌથી સારી હોય છે અને એના થી લેપટોપ સારી રીતે અને smooth કામ કરશે.

SSD HDD કરતા વધુ ફાસ્ટ કામ કરે છે.


3. Processor and RAM

જો તમે લેપટોપ ખરીદો ત્યારે પ્રોસેસર અને રેમ પર વધુ ધ્યાન આપવુ.

જો તમારું પ્રોસેસર અને RAM સારી હશે તો તમારું લેપટોપ એકદમ સરળ રીતે ઝડપી ચાલશે જે તમારા કામને વધુ સરળ બનાવશે.


4. Battery Power

લેપટોપ માં મહત્વની વસ્તુ હોય તો એ છે બેટરી બેકઅપ આપણે લેપટોપને કોઈપણ જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. માટે વધુ સારી ક્ષમતાવાળી બેટરી હશે તો વધુ સમય સુધી આપણે ઘરની બહાર પણ આપણું કામ કરી શકશો. વધુ mAh રાખવાથી, તમને લેપટોપમાં લાંબો સમય સુધી બેટરી બેકઅપ મળશે.



આશા રાખીએ છીએ કે તમે ક્યારે લેપટોપ લેવાનું વિચારો ત્યારે આ ખાસ વાતનું ધ્યાન રાખશો.

માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો ને પણ મોકલજો

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Now!

Post a Comment

Previous Post Next Post
'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();