તમે ઘણી બધી જગ્યાએ crypto currency વિશે સાંભળ્યું હશે... શું તમે જાણો છો❓❓ શું છે crypto currency ❓❓ crypto currency ના પ્રકાર કેટલા છે❓ crypto currency કેવી રીતે કામ કરે છે❓

વાંચક મિત્રો…. 

ખૂબ ઝડપથી વિકાસ પામી રહેલી દુનિયામાં આજકાલ ડીજીટલ વર્લ્ડ નો દબદબો છે.

અને આજકાલ કરન્સી પણ ડિજિટલ સ્વરૂપ ધારણ કરી લીધું છે.

કરન્સીનું ડિજિટલ સ્વરૂપ એટલે

crypto currency


બીજી કરન્સી  જેવી કે ભારતમાં રૂપિયા, અમેરિકામાં ડોલર, યુરોપમાં યુરો ઉપયોગમાં લેવામાં આવે છે એવી રીતે આખી દુનિયામાં crypto currency ઉપયોગમાં લેવામાં આવે છે.

 જેમકે...Bitcoin crypto currency નો પ્રકાર છે. જે તમે  ઘણીવાર સાંભળ્યું હશે.

 પરંતુ ખરેખર crypto currency શું છે?

તેને કેવી રીતે ઉપયોગમાં લઇ શકાય છે?

 એના ફાયદા શું છે???

 તો ચાલો આજના મહત્વપૂર્ણ બ્લોગ પરથી તેના વિશે માહિતી મેળવીએ

crypto currency શું છે??

crypto currency વર્ચ્યુઅલ કરન્સી છે જેને 2009માં ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી. પહેલી cryptocurrency જે વધુ પોપ્યુલર થઈ હતી. તે બીટકોઈન હતી.

crypto currency ચલણી નોટ કે સિક્કા જેવી નથી હોતી તેને આપણે હાથમાં લઈ શકતા નથી. કે નથી આપણે તેને પોકેટમાં રાખી શકતા.

પરંતુ આપણે તેને ડિજિટલ વોલેટ માં રાખી શકીએ છીએ. તમે તેને online currency કહી શકો છો અને તેનો વ્યવહાર ઓનલાઇન કરી શકો છો.

બીટકોઈન ના માધ્યમથી થવાવાળું પેમેન્ટ ઓનલાઇન કરી શકાય છે એટલે કે કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા કરી શકાય છે. બીજી બધી currency જેવી કે રૂપિયો, ડોલર, પાઉન્ડ વગેરે ઉપર સરકારનો કંટ્રોલ હોય છે પરંતુ crypto currency ઉપર કોઈ સરકારનો કોઇ કંટ્રોલ હોતો નથી.

 

બીજી બધી કરન્સી ઉપર સરકાર કે અન્ય એજન્સીઓ નો કંટ્રોલ હોય છે પરંતુ crypto currency ઉપર કોઈ સરકારી સંસ્થાનો કંટ્રોલ હોતો નથી

crypto currency નો વ્યવહાર ફક્ત કોમ્પ્યુટર કે મોબાઈલના માધ્યમથી થઈ શકે છે.

વિશ્વમાં પાંચ હજારથી પણ વધુ crypto currency છે જેમાં Ethereum, Ripple, Litecoin, Tether નો સમાવેશ થાય છે.

વાત અલગ છે કે આજે સૌથી વધુ crypto

currency ચલણમાં બીટકોઈન છે. અને હવે તો  કંપની બીટકોઈન માં પેમેન્ટ લેવાનું ચાલુ કરી દીધું છે.

ભારત બહાર અનેક જગ્યાઓએ તમે શોપિંગ કરો કે કોઈ વસ્તુ ખરીદો તો તેનું પેમેન્ટ બીટકોઈન માં લેવામાં આવે છે.

ભારતમાં પણ બીટકોઈન નું પ્રમાણ વધવા માંડ્યું હતું પરંતુ ભારતમાં તેને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.

પરંતુ

માર્ચ 2020 માં ભારતની સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ હટાવી લીધો અને આજે ભારતમાં crypto currency નું ચલણ મોટા પ્રમાણમાં જોવા મળે છે.

ભારતમાં  crypto currency ના યુઝર્સ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે.


અન્ય દેશોની સરખામણીએ ભારતમાં crypto currency ના ઓછા ઉપયોગ નું કારણ છે કે ભારતમાં મોટાભાગના લોકો ફિક્સ ડિપોઝિટ, શેર, રિયાલિટી estate મા રોકાણ કરવાનું પસંદ કરે છે

crypto currency કામ કેવી રીતે કરે છે?

        blockchain નો ઉપયોગ કરી અને પેમેન્ટ ની ખરાઇ કરવામાં આવે છે.

        blockchain નું સંચાલન કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે એટલે કે  તેનો સંપૂર્ણ રેકોર્ડ કોમ્પ્યુટર દ્વારા રાખવામાં આવે છે.

       Centralized Currencies

ની સરખામણીમાં તે વધુ સુરક્ષિત માનવામાં આવે છે.


crypto currency ના પ્રકાર:

 

 

Bitcoin (BTC)

Litecoin (LTC)

Faircoin (FAIR)
 
Ethereum (ETH)
 
Dogecoin (Doge)
 
Ripple (XRP)
 
Peercoin (PPC)
 
Monero (XMR)
 
Dash (DASH)

crypto currency ના ફાયદા

       ફંડ ટ્રાન્સફર કરવાનું સૌથી ઝડપી માધ્યમ

       પૈસાની લેવડદેવડ કરવાની પ્રભાવિત પદ્ધતિ

       નાણાંનો વિનિમય સરળતાથી કરી શકાય છે.

       સુરક્ષિત અને ખાનગી

       પોતાના દ્વારા કંટ્રોલમાં રાખી શકાય છે અને તેની વ્યવસ્થા કરી શકાય છે.

crypto currency ના નુકસાન

 

કોઈપણ વસ્તુ ના ફાયદા છે તો એના ગેરફાયદા પણ છે એવી રીતે crypto currency ના પણ ગેરફાયદા છે.

 

       ગેરકાયદેસર વ્યવહાર માટે ઉપયોગ કરવામાં આવે છે.

       

       ડેટા ઉડી જવાના લીધે નાણાકીય નુકસાન થવાની સંભાવના રહે છે.

 

       હેકિંગ થવાના લીધે નાણાકીય નુકસાન થવાની સંભાવના રહે છે.

 

મિત્રો આજે તમે અમારા બ્લોગ પરથી crypto currency અંગેની ખૂબ અગત્યની માહિતી મેળવી આવી રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા બ્લોગ વિશ્વની અચૂક મુલાકાત લેશો.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Now!

Post a Comment

Previous Post Next Post
'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();