નમસ્કાર મિત્રો
તમે ઇચ્છતા હો કે તમારી પત્ની આત્મનિર્ભર બને કે તમારી ગેરહાજરીમાં ઘરની આવક નિયમિત રહે અને ભવિષ્યમાં તમારી ગેરહાજરીમાં ઘરની આવક કે પૈસા માટે કોઈના પર નિર્ભર ના રહે એના માટે તમારી પત્નીની નિયમિત આવકની વ્યવસ્થા કરી શકો છો આના માટે તમારે ફક્ત એક કામ કરવાનું છે. તમારે નેશનલ પેન્શન સ્કીમ(NPS) માં રોકાણ કરવુ પડશે.
તમે તમારી પત્નીના નામ નવું પેન્શન ખાતું ખોલો.
નેશનલ પેન્શન સિસ્ટમ હું એકાઉન્ટ તમારી પત્નીને જ્યારે 60 વર્ષની ઉંમર થશે ત્યારે તેને એક સાથે બધી રકમ આપે છે આ પછી તમારી પત્નીને દર મહિને ટેન્શન ના રૂપમાં એક ચોક્કસ આવક આવતી થઈ જશે અને તમે એ પણ નક્કી કરી શકો છો તમારી પત્નીને હર મહિને કેટલું પેન્શન મળે આટલું કરવાથી તમારી પત્ની જ્યારે તમે હયાત ના હોવ ત્યારે તેને કોઈના સહારાની જરૂર નહિ પડે.
આવો જાણીએ આ સુંદર યોજના વિશે આ સ્કીમમાં રોકાણકારો ખુબ જ સરસ છે હવે જાણીએ વિગતવાર
નેશનલ પેન્શન સિસ્ટમ તમે તમારી સુવિધા અનુસાર હર મહિને અથવા વર્ષે એક ચોક્કસ રકમ જમા કરાવી શકો છો તમે ફક્ત હજાર રૂપિયાથી તમારી પત્નીનું નામ પર આ ખાતું ખોલાવ્યું શકો છો આ ખાતુ ૬૦ વર્ષની ઉમરે સંપન્ન થાય છે હાલમાં એનપીએસ ના નવા નિયમ મુજબ તમારી પત્ની 65 વર્ષ ના થાય ત્યાં સુધી આ એકાઉન્ટ ખોલાવી શકો છો
પૂરી વિગત એક ખુદા સાથે ઉદાહરણ સાથે સમજીએ
ઉદાહરણ તરીકે મારી પત્ની 30 વર્ષના છે તમે ખાતામાં દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરો છો જેના ઉપર તમને વાત છે વાર્ષિક 10% વ્યાજ મળે છે ત તો જ્યારે મારા પત્ની ૬૦ વર્ષની ઉંમર થાય ત્યારે તેના ખાતામાં કુલ રકમ કુલ રકમ 1.12 કરોડ રૂપિયા થશે. આટલી રકમ માંથી તેમને અંદાજિત ૪૫ લાખ રૂપિયા મળશે અને દર મહિને ૪૫ હજાર રૂપિયા નો પેન્શન ચાલુ થઇ જશે. ખાસ વાત એ છે કે આ પેન્શન આજીવન મળતું રહેશે.
એક રકમ પર મળતું પેન્શન
માસિક રોકાણ | 5000 Rs. |
---|---|
ઉંમર | 30 વર્ષ |
કુલ રોકાણ સમયગાળો | 30 વર્ષ |
વાર્ષિક રોકાણ | 60000 Rs. |
રોકાણ પર મળતું વળતર | 10% |
તમે રોકેલી કુલ રકમ | 18,00,000 Rs. |
કુલ પેન્શન રકમ | 1.13,98,471 Rs. |
અંદાજીત વાર્ષિક વ્યાજ દર = 8% | 67,19,083 Rs. |
60 વર્ષે મળવાપાત્ર રાશી | 44,79,388 Rs. |
60 વર્ષ પછી મળતું માસિક પેન્શન | 44,793Rs. |
આશા રાખીએ છીએ કે આ ઉદાહરણ થી તમે સમજી શક્યા હશો.